વિદ્યાર્થીઓ ભાષાનુ સમૃદ્ધ જ્ઞાન મેળવે,ભાષાની પાયાની બાબતોની જાણકારી મેળવે તેમજ તેમનામાં ભાષા વિકાસ થાય તે હેતુથી ભાષા મંડળની રચના કરવી આવશ્યક છે. ભાષા મંડળ એ એવું સમૃદ્ધ મંડળ છે જ્યાં ભાષા શિક્ષણ સંબધીત સામગ્રી એકત્રીત કરવામાં આવે છે અને જાળવવામાં આવે છે. તેની વર્ગીકૃત માહિતી તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેનો લાભ લેવાની અનુકુળતા કરી આપવામાં આવે છે.
ગુજરાતી મંડળ.......
સાહિત્યકારોના ફોટા માટે અહિં ક્લિક કરો .....
No comments:
Post a Comment