જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Monday, February 4, 2013

સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત


>> સી.સી.સીની પરીક્ષા પાસ કરવાની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવામાં આવીછે.

>> હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.

>> ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.

 pdf ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીન્ક  પર ક્લિક કરો.

https://docs.google.com/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnxodHRwZGh5YWFuODA1NWJsb2dzcG90aW58Z3g6N2VkM2U1NDg5MjA0YTVlYg

No comments:

Post a Comment