વાલી સંમેલનના દસ્તાવેજીકરણ નો નમૂનો
વાલી સંમેલનના દસ્તાવેજીકરણ નો નમૂનો
પત્રક સાથે ૫ ફોટોગ્રાફ્સ મોકલવા જેમાં વાલી સભ્યો SMC સમુદાયના સભ્યો તેમજ શાળાના શિક્ષકો સાથે થઇ રહેલી ચર્ચા તેમજ સામેલગીરી હોય.
ચા પાણી નાસ્તાના ફોટા ના મોકલવા.
વાલી સંમેલનનો ૫૦ શબ્દોમાં અહેવાલ પણ આપવો.
વાલી સંમેલનના તમામ દસ્તાવેજ ફાઈલે રાખવાના રહેશે.
No comments:
Post a Comment