જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, March 12, 2013

2013 - 14 ટ્રેનીંગ શિડ્યુલ ....

૨૦૧૩-૧૪ ની ટ્રેનીંગ માટે ૧૦-દિવસ આપ્યા છે.
૫ દિવસ crc ટ્રેનીંગ
૫ દિવસ brc ટ્રેનીંગ
ટ્રેનીંગ દર ૨ મહિને થશે....


No comments:

Post a Comment