જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday, March 7, 2013

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય જુન-૨૦૧૩ થી સવારે ૭.30 વાગે કરવો તે અંગેનો પરિપત્ર


No comments:

Post a Comment