જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday, March 7, 2013

વન વિભાગ હેડ ક્લાર્ક તથા એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ

વન વિભાગ હેઠળ સીધી ભરતીની જગ્યા ભરવા માટે હેડ ક્લાર્ક તથા એકાઉન્ટન્ટની તા.૨૪/૨/૨૦૧૩ ના રોજ લેવાયેલ પરીક્ષાનું પરિણામ 

click here for see result........

No comments:

Post a Comment