"યોગ પ્રશિક્ષક બનવું છે........? ભુજ,ગુરૂવારઃ યોગ અને ફીટનેસ સેન્ટરની યોજના હેઠળ જિલ્લાલ તેમજ તાલુકા મથક ખાતે પાર્ટ ટાઈમ યોગ પ્રશિક્ષક તરીકેની નોકરી માટે અરજી મંગાવવામાં આવે છે. જે શારીરિક શિક્ષણમાં ડીપ્લોમા અથવા ડીગ્રીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ તા.૨૦/૩/૨૦૧૩ સુધીમાં અરજીફોર્મ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રી, રૂમ નં.૩૦૨, બહુમાળી ભવન, ભુજ ખાતેથી લઇ પરત જમા કરાવી જવા જણાવાયું છે
No comments:
Post a Comment